અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયું ડેમોસ્ટ્રેશન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ……

અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયું ડેમોસ્ટ્રેશન

ફાયર બ્રિગેડ દ્વારા રોબોનું ડેમોસ્ટ્રેશન કરાયુ

એરક્રાફ્ટ ક્રેશ લેન્ડિંગ પરિસ્થિતિ ને પહોંચી વળવા તેમજ અન્ય ઘટનાને લઈને ડેમોસ્ટ્રેશન કરાયુ

ફાયર બ્રિગેડની ટિમ કેવું રિસ્પોન્સ કરી શકે તેમજ એરપોર્ટ કર્મચારીને માહિતગાર કરવા ડેમોસ્ટ્રેશન યોજાયું

ગુજરાત કોરપરેટ સોશ્યલ રિસ્પોનસીબીલીટ ઓથોરોટી એ રોબો ડોનેટ કરેલ છે અમદાવાદ. સુરત અને વડોદરા એમ ત્રણ રોબો અપાયા

ત્રણ રોબો માંથી અમદાવાદ ખાતે અપાયેલ રોબોનું પ્રથમ ડેમોસ્ટ્રેશન કરાયુ. ક્લબ ફર્સ્ટ ટીમ દ્વારા વિકસાવવામાં આવેલ XENA .05 ફાયર રોબોટની કામગીરી અને પરીક્ષણની તાલીમ કરાઈ

રોબોની ખાસિયત….
એક કિમિ સુધી દૂરથી ઓપરેટ થઈ શકે
90 મીટર દૂર સુધી 4 નજર લીટર એક મિનિટમાં પાણી છોડી શકે. 360 ડિગ્રી રોબો ફરી શકે છે અને સાથે જ હોરિઝોનતલ અને વર્ટિકલ દિશામાં ફરી શકે

TejGujarati