નોકરીની કમાણીથી ખર્ચા પુરા ના થતા હોય તો IRCTC સાથે આ રીતે કરો સાઈડ ઈનકમ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

મોટાભાગના લોકો સ્ટેશન પર જઈને ટિકિટ લેવાને બદલે ઘરે બેઠા અથવા ટ્રાવેલ એજન્ટ દ્વારા ટિકિટ બુક કરાવે છે. એવામાં તમે નોકરીની સાથે ઈન્ડિયન રેલવે સાથે મળીને ટિકિટ બુકિંગનું કામ શરૂ કરી શકાય. એજન્ટ બનવા માટે 1વર્ષ માટે રૂ3,999, 2વર્ષ માટે રૂ6,999 ચૂકવવા પડશે. બુક કરાવવા પર એજન્ટને પ્રતિ ટિકિટ રૂ20 અને AC બુકિંગ પર ટિકિટ દિઠ રૂ.40 મળે છે.

TejGujarati