પેરેન્ટ્સ એસોસિએશનના ફાઉન્ડરનો મોબાઈલ હેક

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વડોદરા

સાયબર ટોળકી પુન: સક્રિય

પેરેન્ટ્સ એસોસિએશનના ફાઉન્ડરનો મોબાઈલ હેક

કોડિનેટર મહિલાનો પણ મોબાઇલ થયો હેક

હેકરે બંને મોબાઈલ પર અશ્લીલ મેસેજ કરવાનું કર્યું શરૂ

મહિલા ઉપરાંત સગા સંબંધીઓને પણ મોકલ્યા મેસેજ

મહિલાએ સાઇબર ક્રાઇમમાં આપી અરજી

TejGujarati