સારવાર માટે લવાયેલ બાળક બદલાયું હોવાનો આક્ષેપ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

LG હૉસ્પિટલ માં બેદરકારી નો વધુ એક કિસ્સો

સારવાર માટે લવાયેલ બાળક બદલાયું હોવાનો આક્ષેપ

LG હોસ્પિલમા સારવાર લેનાર પરિવાર જનો નો ગંભીર આક્ષેપ

બાળક મૃત્યુ પામ્યું હોવાનું કહી પરિવારને સોંપી દેવાતા મામલો સામે આવ્યો

બાળકના શરીર પર લાખ નું નિશાન હતું જ નહિ..
બાળક શ્યામ રંગ નું હતું, બાળકના શરીર પર વાળ ન હતા
બાળકના નાક પર કપાયા નું નિશાન નહોતું -બાળકના સગા

બાળક કાચની પેટીમાં બદલાયું હોવાનો સગા નો દાવો

બાળકના સગા દ્વારા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસના હોબાળો

DNA ટેસ્ટ કરવા પરિવારજનોએ કરી માંગ

મૃત બાળકના શરીરને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ માં લાવી હોબાળો કરાયો

TejGujarati