અમદાવાદમાં GTનો રોડ શો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદમાં GTનો રોડ શો. રોડ શોમાં ક્રિકેટરોએ ફેન્સને ગુજરાત ટાઈટન્સની ટી-શર્ટઓ આપી. અમદાવાદીઓની રોડ પર ગરબાની રમઝટ. હયાત હોટેલથી ઇન્કમટેક્સ નીચેની તરફથી યુ ટર્ન લઈ ઉસ્માન પુરા, ઉસ્માનપુરાથી જમણી બાજુ થઈ દર્પણ એકેડમી થઈ રિવરફ્રન્ટ પર તરફ અને ત્યાંથી ગાંધીબ્રિજ રિવરફ્રન્ટ સુધી, ગાંધીબ્રિજથી યુ ટર્ન લઈને રિવરફ્રન્ટ પરથી ઉસ્માન પુરા થઈને હયાત હોટેલ જશે. અમદાવાદ શહેર પોલીસે રોડ શોને મંજુરી આપી દીધી છે.કુલ 6 કિલોમીટરનો રોડ શો થશે.

TejGujarati