અમદાવાદ ના નારોલ વિસ્તારમા આવેલ શ્રી રામદેવપીર મંદિરમાં તસ્કરો દ્વારા હાથ સાફ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

સલગ: મંદિરમાં તસ્કરો દ્વારા હાથ સાફ

અમદાવાદ ના નારોલ વિસ્તારમા આવેલ શ્રી રામદેવપીર મંદિરમાં તસ્કરો દ્વારા હાથ સાફ કરવામાં આવ્યો હતો. ઘટના સીસીટીવીમાં થઈ કેદ

અમદાવાદ ના નારોલ પોલિસ સ્ટેશન વિસ્તાર મા આવેલ શ્રી રામદેવપીર મંદિર મા ગઈ કાલે મોડી રાત્રે તસ્કર ત્રાટક્યા હતા. ઈશનપુર વટવા માગઁ પર આવેલ નારોલ પોલિસ સ્ટેશન વિસ્તાર ના મુખી ની વાડી સામે આવેલ શ્રી રામદેવપીર મંદિર મા ગઈ કાલે મોડી રાતે બે કલાકે ચોર ચોરી ને અંજામ આપ્યો હતો.મંદિર નો લોખંડ ના દરવાજા નો ગેટ ના તાળા તોડી ને દાનપેટી કોસ થી તોડી દાન મા આવેલ
દાનપેટી ની તમામ રકમ લઈ ને તસ્કર ફરાર થયા હતા. પાંચ મહિના મી અંદર આજે મંદિર મા ત્રીજી વાર ચોર એ ચોરી ને અંજામ આપ્યો છે. મંદિર મા લગાવેલ CCTV મા ચોરી ની સમગઁ ઘટના સાથે ચોર ની ગતિવિધી ઓ સ્પષ્ટ પણે કેદ થઈ હતી.મંદિર ના મહારાજ એ આ અંગે ની જાણ નારોલ પોલિસ સ્ટેશન મા કરી ને ફરિયાદ નોંધાવી છે.

TejGujarati