હું ગાઉં છું પણ લગ્નોમાં નહીં’: આ સાંભળીને આતંકીઓએ ટીવી એક્ટ્રેસને વિંધી નાંખી!

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અમરીન ભટ્ટને જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ વિંધી નાંખી હતી. બીજી તરફ, પોલીસે બીજા દિવસે જ એન્કાઉન્ટરમાં હત્યારા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. લગ્નમાં સિંગીંગ કરવાની ના પાડતા, આતંકીઓએ તેને ગોળીઓથી વિંધી નાંખી હતી. અમરીન સાથે તેનો 10 વર્ષનો ભત્રીજો પણ હતો. કાયર આતંકવાદીઓએ તેને પણ છોડ્યો ન હતો.

TejGujarati