આ ગુપ્તચર એજન્સીનો ચોંકાવનારો દાવો: “વ્લાદિમીર પુતિન આ દુનિયામાં નથી રહ્યાં”

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રશિયા અને યૂક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ હજુ પણ યથાવત છે. આ યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ત્યારે બ્રિટનની ગુપ્તચર એજન્સી MI6 દ્વારા ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.તેમણે કહ્યું છે કે,પુતિનનું મોત થઈ ચૂક્યું છે. આ સાથે એવું પણ કહેવાયું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો ડુપ્લિકેટ જાહેર સમારંભોમાં તેમની જગ્યાએ હાજરી આપી રહ્યો છે.

TejGujarati