વજન ઘટાડવા માટે બેસ્ટ છે મીઠા લીમડાનો જ્યુસ, વાળને પણ રાખશે હેલ્દી.

ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

મીઠો લીમડો ખાવાથી આપણા પાચનમંત્રમાં સુધાર થાય છે જેનાથી ગેસ અને અપચાની સમસ્યા નથી થતી. સાથે જ તે બોડીને ડિટોક્સ કરે છે. વજન ઓછુ કરવા માટે પણ મીઠા લીમડાનો જ્યુસ ૧ ખીબ જ ફાયદાકારક છે તેનાથી કોલેસ્ટ્રોલ, બ્લડ શુગર લેવલ ઘટે છે. વાળ માટે પણ મીઠા લીમડાનો જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે તેનાથી વાળ હેલ્લી રહે છે અને ખરતા અટકે છે.

TejGujarati