વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે રાજકોટ ST ડિવીઝનની 110 સહિત કુલ 300 બસ બૂકઃ સંખ્‍યાબંધ રૂટો રદ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે રાજકોટ ST ડિવીઝનની 110 સહિત કુલ 300 બસ બૂકઃ સંખ્‍યાબંધ રૂટો રદ

બસો બૂક થતા સૌરાષ્‍ટ્ર-ગુજરાતની લાંબા અંતરની બસો રૂટોને શનિ-રવિ ગંભીર અસર થશે

અન્‍ય જિલ્લામાંથી પણ બસો મંગાવાઇ

TejGujarati