જાણો નદીમાં સિક્કા નાખવા એ અંધશ્રદ્ધા છે.? જાણો તેની પાછળનું શું છે સચોટ વિજ્ઞાન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આપણે ભૂતકાળમાં કેવી છે કે મુસાફરી દરમિયાન જ્યારે પણ નદી આવે ત્યારે નદીને માતા તરીકે માની અને પ્રણામ કરતા હોઈએ છીએ સાથોસાથ નદીમાં સિક્કા પણ નાંખતા હોઈએ છીએ. આ રીતે પણ આપણે નદીનું ઋણ અદા કરતા હોઈએ છીએ. પરંતુ નદીમાં સિક્કા નાખવાનું પૌરાણિક કારણ પણ છે. લોકો માને છે કે, તેનાથી ગુડલક આવે છે. જે સમયે નદીમાં સિક્કા નાખવાની પ્રથા શરૂ થઈ હતી તે સમયે તાંબાના સિક્કા ચાલતા હતા. તાંબુ પાણી શુદ્ધ કરે છે. તેથી લોકો જ્યારે પણ નદી અથવા તળાવની આજુબાજુમાંથી પસાર થાય છે તો તેમાં તાંબાના સિક્કા નાખતા હોય છે. જ્યોતિષની માન્યતા મુજબ વહેતા પાણીમાં સિક્કો નાખવાથી વ્યક્તિના દોષ સમાપ્ત થાય છે.

TejGujarati