Skip to content
આ કોટનની સાડીઓ ઓફિસમાં પહેરી શકે છે મહિલાઓ
ઉનાળામાં તમે ઓફિસમાં કલરફુલ કોટન સાડી પહેરી શકો છો.
કોટનની પ્રિન્ટ ચેક્સ સાડી કોન્ટ્રાસ્ટિંગ બ્લાઉઝ સાથે ઓફિસમાં બેસ્ટ લાગે છે.
સફેદ રંગની કોટન સાડી ઉનાળામાં પરફેક્ટ છે. સ્લીવલેસ બ્લાઉઝ સાથે તેને પહેરી શકાય છે.
ઓફિસમાં પ્લેન અને સિમ્પલ કોટન સાડી પહેરવી એ બેસ્ટ ઓપ્શન છે.