આવતીકાલે કોબામાં ટિફિન બેઠક રાખેલ છે, જેની વિગત નીચે મુજબ છે.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

*ખુબજ અગત્ય ની ટિફિન બેઠક*

વ્હાલા કાર્યકર્તા મિત્રો

સૌને વિદિત કરવાનુ કે વોર્ડના દરેક શક્તિ કેન્દ્ર પર કરવામાં આવનાર ” *ટિફિન બેઠક* ” અંતર્ગત આવતીકાલે *કોબા* માં રાખેલ છે જેની વિગત નીચે મુજબ છે

*તા.22/૦૫/૨૨, રવિવાર*

*સમય # સવારે ૧૧.00 કલાકે*

*સ્થળ* # *JDM* *હાઈ સ્કુલ કોબા*

ઉપરોક્ત બેઠક માં કોબા માં રહેતા દરેકે દરેક કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અને હોદ્દેદાર શ્રી ઓએ ફરજિયાત તથા વોર્ડ માં રહેતા મહાનગર ના હોદ્દેદાર શ્રી , પ્રદેશ ના હોદ્દેદારશ્રી, વોર્ડ ના મુખ્ય બોડી અને મોરચા ના હોદ્દેદાર શ્રી , ૪ કોર્પોરેટર શ્રી, પૂર્વ કોર્પોરેટર શ્રી તથા દરેક સક્રિય કાર્યકર્તા ઓને ફરજિયાત ઉપસ્થિત રહેવા નુ હોવાથી સૌ ને ઉપસ્થિત રહેવા માટે આગ્રહભરી નમ્ર વિનંતિ છે

*નોંધ # બેઠક માં ટિફિન સૌ ને પોતાના ઘરે થી ફરજિયતપણે લાવવા નુ છે જેની સૌ નોંધ લેશો*

આપ સૌ નો ખૂબ ખૂબ આભાર 🤝🤝

વંદે માતરમ્, ભારત માતા કી જય 🇮🇳🇮🇳

જય જય શ્રી રામ 🚩🚩🚩

TejGujarati