ઠોકો તાલી… કોંગ્રેસના સિદ્ધુની નવી ઓળખ. કેદી નંબર 241383…

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધએ શુક્રવારે પટિયાલા કોર્ટમાં સરેન્ડર કર્યું છે. સિદ્ધુને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. નવજોત સિંહ સિદ્ધને પટિયાલા જેલમાં કેદી નંબર 241383 મળ્યો છે. આ સિવાય સિદ્ધને એક ખુરશી, ટેબલ, બે પાઘડી, એક કબાટ, એક ધાબળો, એક પલંગ, ગંજી, બે ટુવાલ, એક મચ્છરદાની, નોટ-પેન, એક જોડી ચંપલ, બે બેડશીટ, ચાર કુર્તા-પાયજામા અને બે હેડ કવર મળશે.

TejGujarati