બ્રેકિંગ
ગુજરાતના એક IAS અધિકારીના ત્યાં મોડી રાત્રે દરોડાની ચર્ચા
કેન્દ્રીય એજન્સી ત્રાટકી હોવાની અટકળો
IT અથવા ED હોવાની બહાર આવી છે વિગત
જૂના કેસ સંબંધે દરોડા પડ્યાની પાટનગરમાં ચર્ચા
દરોડાની વાત અંગે નથી મળી રહ્યું સત્તાવાર સમર્થન
ગાંધીનગરમાં એક IASના ત્યાં તપાસ ચાલી રહી હોવાની ચારેબાજુ ચર્ચા
મોડી રાત્રે અધિકારીઓના મોબાઇલ રણક્યા
અધિકારી વર્ગમાં એક જ વાત, કયા અધિકારીને ત્યાં તવાઇ
શુક્રવાર સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા
