હિન્દૂ નેશનલ કૉલેજ દેહરાદૂનમાં રમાયેલ ચેમ્પિયનશીપમાં એંજલ માર્શલ આર્ટ એકેડેમીનાં વિદ્યાર્થીઓએ જીત્યાં 12 મેડલ.

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન રમત જગત રાજનીતિ વિશેષ સમાચાર

ઓપન નેશનલ કરાટે ચેમ્પિયનશિપ, જે હિન્દૂ નેશનલ કૉલેજ દેહરાદૂન તારીખ 16/5/22 ના રોજ રમાઈ હતી. જેમાં બે પ્રકારની ઇવેન્ટ રમાઈ હતી. કરાટે કાતા અને કરાટે કુમિતે.

એન્જલ માર્શલ આર્ટસ એકેડેમીનાં

6 વિદ્યાર્થોઓ એ કુલ 12 મેડલ જીત્યા હતા.

અશ્વિની ભંડારે 2 ગોલ્ડ

અનન્યા પ્રસાદ 2 ગોલ્ડ

અદિતિ ભંડારે 2 સિલ્વર

ભૂમિ સેખાવત 1 ગોલ્ડ અને 1 સિલ્વર

સુરજસિંહ સેખાવત 1 ગોલ્ડ અને 1 બ્રાઉન્સ

હેતાર્થ ભટ્ટ 2 બ્રાઉન્સ

ભરત વિશ્વકર્મા

એન્જલ માર્શલ આર્ટસ એકેડેમી. સંચાલક.

TejGujarati