*ભાજપ પ્રદેશ કાર્યાલયમાંથી હોદ્દેદારો ને વેરિફિકેશન માટે ફોન આવશે.તો તેમને સામાન્ય માહિતી જેવી કે, જન્મ- તારીખ,ઇમેઇલ , સરનામું, મોબાઈલ ફોન જેવી માહિતી આપીને સંપૂર્ણ સહકાર આપવા વિનંતી*
👉🏻👉🏻 *પ્રદેશ સ્તર થી બુથ સ્તર ના દરેક કાર્યકર્તાઓને ઉપરોક્ત માહિતી ફોરવર્ડ કરવા વિનંતી.*