સાગબરાના નાલાકુંડ ગામેથી પ્રેક્ટિસ કરતોતબીબ ઝડપાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

નર્મદા જિલ્લો બોગસ તબીબોનું એપી સેન્ટર છે!

સાગબરાના નાલાકુંડ ગામેથી પ્રેક્ટિસ કરતો
તબીબ ઝડપાયો

પશ્ચિમ બંગાળના પ્રાંતિય
બોગસ તબીબ પાસે ડોક્ટરની ડીગ્રી નહોતી

રાજપીપલા, તા 13

એસપીરેશન બનેલ નર્મદા જિલ્લો બોગસ તબીબોનું એપી સેન્ટર બનતું જઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. છાસ વારે એક પછી એક બોગસ તબીબો ઝડપાતા જાય છે.
સાગબરાના નાલાકુંડ ગામેથી પ્રેક્ટિસ કરતોવધુ એક બોગસ
તબીબ ઝડપાયોછે.પશ્ચિમ બંગાળના પ્રાંતિય
બોગસ તબીબ પાસે ડોક્ટરની ડીગ્રી નહોતીતેની સામે કાર્યવાહી શરૂ કરાઈ છે

પ્રાપ્ત થતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના
અંતરિયાળ વિસ્તારોની અંદર આરોગ્યનીસેવાઓ ઘણા વિસ્તારમાં ઓછી હોય છે.
જેના લાભ લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર
દેવમોગરા ગામ પાસે નાલાકુંડ ગામ ખાતે એકબોગસ ડોક્ટર દિબાકાર બીસ્વાસ નામનો
એક બીન ગુજરાતી પોતાની દુકાન ખોલીને પોતે ડોક્ટર ની ડિગ્રી ધરાવતો નાહોવા છતાં સ્થાનિક લોકોના આરોગ્ય સાથેચેડાં કરતો હોય ત્યારે નર્મદા જિલ્લાના
એસ.પી પ્રશાંત મુંબેના માર્ગદર્શન હેઠળ
સાગબારા પોલીસે આરોગ્ય વિભાગની ટીમ
ડોક્ટરોને સાથે રાખીને સાગબારા તાલુકાના
દેવમોગરા નજીક દિબાંકર વિશ્વાસનામનો બોગસ
ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ બોગસડોકટર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી
છે.તેની પાસે ડોક્ટરની ડીગ્રી નહોતી જે ડિગ્રી
હતી તે બોગસ હોવાનું જાણવા મળેલ છે.
નર્મદા પોલીસે અને આરોગ્ય વિભાગે આસંયુક્ત ઓપરેશન કરી આ બોગસ ડોક્ટરને
ઝડપી સાગબારા પોલીસે કાર્યવાહી હાથ ધરી
છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati