ગુજરાત ગાંધીનગર
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ પરીણામ જાહેર
૭૨.૦૨% પરીણામ જાહેર કરાયુ
૯૫,૩૬૧.વિધાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકી ૬૮,૬૮૧ પરીક્ષાર્થી પ્રમાણપત્ર મેળવવા પાત્ર
લાઠી કેંદ્રનુ સૌથી વધુ ૯૬.૧૨% જ્યારે લીમખેડા નુ સૌથી ઓછુ ૩૩.૩૩% પરીણામ
૬૪ શાળાઓમા ૧૦૦% પરીણામ