બ્રહ્મ નારી રત્ન સંસ્કૃત અધ્યાપિકા અને ગુજરાત રાજ્ય કક્ષા ઉપાધ્યક્ષા પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી ડો.કુંજલ ત્રિવેદી દ્વારા મહેસાણા સાંસદ શ્રી જુગલજી ઠાકોરનું મહેસાણા બ્રહ્મઓત્સવમાં સ્વાગત કરવામાં આવ્યું.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

તા.2/4/2022 ના આજ રોજ મહેસાણા જિલ્લા નાત્રણ દિવસીય બ્રહ્મોત્સવમાં બીજા દિવસે મહેસાણાના સંસદ શ્રી જુગલજી ઠાકોર સાહેબ ની ગરિમામયી ઉપસ્થિતિ રહી આ પ્રસંગે પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી અને બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષા સંસ્કૃત પ્રો. ડૉ. કુંજલ ત્રિવેદી દ્વારા સુરુદયસ્થ સ્વાગત કરવામાં આવ્યું.તથા બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ. સમાજ અગ્રણીઓ સેવાભાવી શ્રીઓ અને રાજકીય સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ને “બ્રહ્મ ગૌરવ ” એવોર્ડ મહેસાણા સાંસદ શ્રી જુગલજી ઠાકોર તથા બ્રહ્મ સમાજ મહિલા પાંખ ના ગુજરાત પ્રદેશ રાજ્ય કક્ષા ના ઉપાધ્યક્ષા અને પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી ડો. કુંજલ ત્રિવેદી તથા સમગ્ર મહિલા પાંખ ના હસ્તે આપીને સન્માનિત કરવામાં આવ્યા.

TejGujarati