તળાવમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 7 બાળકો અને 8 મહિલાઓ સહિત 24 લોકોના મોત

યુપીના કાસગંજમાં મોટી દુર્ઘટના…
તળાવમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 7 બાળકો અને 8 મહિલાઓ સહિત 24 લોકોના મોત થયા હતા.
બધા ગંગામાં સ્નાન કરવા જતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *