શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર. તા. ૩ મે ને મંગળવાર અખાત્રીજ – કુમકુમ મંદિર ખાતે ચંદનના વાઘાના શણગાર કરવામાં આવશે.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર.

*નિમંત્રણ*

*તા. ૩ મે ને મંગળવાર અખાત્રીજ – કુમકુમ મંદિર ખાતે ચંદનના વાઘાના શણગાર કરવામાં આવશે.*

તા. ૩ મે ને મંગળવાર – અખાત્રીજના રોજ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવશે.

*મુખ્ય સમય :- સવારે ૭ – ૪પ વાગે ચંદનના શણગાર સાથે આરતી.*

*સવારે ૭ – ૪૫ થી ૯ – ૩૦ વાગ્યા સુધી અને ૧૦ – ૩૦ થી ૧ર – ૦૦ વાગ્યા સુધી.*

*સ્થળ :- શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર.*

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

– મો. ૯૮૯૮૭૬૫૬૪૮

– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮

TejGujarati