નર્મદા ડેમ વીજમથકમાં ફરજ બજાવતા ફિટવેલ કંપનીનાકર્મીઓ હડતાલ પર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા ડેમ વીજમથકમાં ફરજ બજાવતા ફિટવેલ કંપનીના
કર્મીઓ હડતાલ પર

આંદોલન વધુ ઉગ્ર બન્યું ભૂખ હડતાળની ચીમકી

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતને વીજળી પહોંચાડતા કર્મચારીઓનું શોષણ
કર્મચારીઓ છેલ્લા ૧૧ દીવસ થી પોતાની માંગો માટે હડતાળ પર ઉતર્યા છે,

રાજપીપલા, તા30

નર્મદા ડેમ વીજમથકમાં ફરજ બજાવતા ફિટવેલ કંપનીના
કર્મીઓ હડતાલ પર11દિવસથી ઉતર્યા છે.
હવે આંદોલન વધુ ઉગ્ર બન્યું છે અને ભૂખ હડતાળની ચીમકી આપી છે કર્મચારીઓ છેલ્લા ૧૧ દીવસ થી પોતાની માંગો માટે હડતાળ પર ઉતર્યા છે,ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતને વીજળી પહોંચાડતા કર્મચારીઓનું શોષણ કરાતા હોવાનો આરોપ છે.

આ અંગે કેવડીબચાવો આંદોલન સમિતિનાડો.પ્રફુલ્લ વસાવાઆંદોલન કરી રહેલા કર્મચારીઓને મળ્યા હતા
ડો.પ્રફુલ્લ વસાવાએજણાવ્યું હતું કે જે કર્મચારીઓ સમગ્ર
ગુજરાત ને અને રાજસ્થાન માં પાણી પહોંચાડે છે જે કર્મચારીઓ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ને વીજળી પહોંચાડે છે, ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ કામ કરે છે એવા સરદાર સરોવર નર્મદા નિગમ ના પાવર હાઉસ માં ફિટવેલ કંપની માં કામ કરતા કર્મચારીઓ નું શોષણ કરવા આવે કે પગાર ના નામે નજીવી કિંમત આપવામાં આવે છે. કર્મચારીઓ છેલ્લા ૧૧ દીવસ થી પોતાની માંગો માટે હડતાળ પર ઉતર્યા છે, હડતાળ પર બેઠેલા કર્મચારીઓની ડો પ્રફુલ વસાવા દ્વારા રુબરુ મુલાકાત કરી કેવડીયા બચાઓ આંદોલન સમિતિ વતી સમર્થન જાહેર કર્યું. ગુજરાત સરકાર ૨૫૦ કામદારોની માંગણી નહીં પુરી કરે તો જલ્દી આંદોલન કરીશું..ગુજરાત સરકારના રાજમા કામદારો નું શોષણ થઈ રહ્યું છે. રાજ્ય નાં બહાર થી આવેલા કોન્ટ્રાક્ટરો ગુજરાત નાં કામદારો નું શોષણ કરે છે

તો બીજી તરફ કર્મચારીઓનું કહેવું છે કે અમારી કંપનીના અધિકારીનેપગાર વધારા બાબતે ૨ વાર લેખિત
માંગ કરાઈ હતી, અમારી માંગ ન સ્વીકારતા અમે આંદોલન પર ઉતર્યાછે.અહીંયા ૨૦૦૭ થી ફીટવેલ કંપનીકાર્યરત છે, પણ વર્ષોથી પગાર બાબતે
અમારું શોષણ થાય છે. જીસેકનાઉચ્ચ અધિકારીઓની સાંઠ ગાંઠથીભ્રષ્ટાચાર થતો હોવાની શંકાઓસેવાઈ રહી છે.મોંધવારીને ધ્યાનમાં
લઈ પગાર વધારા બાબતે અમે રેલીનુંઆયોજન કર્યું છે, તે છતાં જો અમનેન્યાય નહિ મળે તો અમે ભૂખ હડતાળ
પર જઈશુંએવી ચીમકી આપી છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati