ગુજરાત કોગેસ સેવાદળ ના સંગઠન મંત્રી દોરાઈસ્વામી નો ત્રણ તોલા સોના નો દોરો ખેંચી ને ચેન સ્નેચરો થયા ફરાર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાત કોગેસ સેવાદળ ના સંગઠન મંત્રી દોરાઈસ્વામી નો ત્રણ તોલા સોના નો દોરો ખેંચી ને ચેન સ્નેચરો થયા ફરાર

૭૦ વષઁ ના દોરાઈસ્વામી પોતાના ઘરે થી ૧૩૨ ફુટ ના હાટકેસવર-ભાઈપુરા રિંગરોડ પર શ્રી શીતળા માતાજી ના મંદિર એ માગઁ પર ચાલવા આવ્યા ત્યારે સવારે છ કલાક બાદ બાઈક પર આવેલ બે આરોપી ઓ ત્રણ તોલા સોના નો દોરો પેન્ડલ વાળો ગળા મા થી તોડી ને ફરાર થઈ ગયા

ખોખરા પોલિસ સ્ટેશન મા આ અંગે ની ફરિયાદ દોરાઈસ્વામી કાલીદાસ મુદલિયાર એ નોધાવી

જ્યારે ગત રવિવારે વ્હેલી સવારે ભાજપ ના શહેર કારોબારી સભ્ય સુભાષ ગોસ્વામી ની પત્ની ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ ના આંતરિક રસ્તા પર ગરમી ને લઈ ને ઘર ના ઓટલા પર સુઈ રહ્યા હતા ત્યારે ચેન સ્નેચરો એક તોલા સોના નો દોરો ગળા મા થી ખેંચી ને ભાગી ગયા હતા

TejGujarati