ગુજરાતમાં પ્રથમ વખત સરકાર દ્વારા ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે આપનું હાર્દિક સ્વાગત છે.

તારીખ : 03 મે, 2022 મંગળવાર | સમય : સવારે 09:00 વાગે સ્થળ વ્યાસવાડી ચાર રસ્તા પાસે, નવા વાડજ, અમદાવાદ,

અનાવરણ

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માન. મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યનાં વરદહસ્તે

વિશેષ ઉપસ્થિતિ

શ્રી સી. આર. પાટીલ

માન. સંસદસભ્ય નવસારી અને પ્રદેશ અધ્યક્ષ, ભા.જ.પા.

મુખ્ય મહેમાન

શ્રી કિરીટકુમાર જીવણલાલ પરમાર

માન. મેયર

નિમંત્રક

શ્રી લોચન સેહરા, આઇ.એ.એસ. મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ.

વિશેષ ઉપસ્ક્રિાંતિ

શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

માન મંત્રી, મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

શ્રી ઋષિકેશભાઈ પટેલ

માન. મંત્રી, આરોગ્ય પરિવાર કલ્યાણ,

તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાર્ટી પુરવઠો અને અને પ્રભારી મંત્રી (ભાવ), અમદાવાદ શહેર

શ્રી જગદીશભાઇ પંચાલ (વિશ્વકર્મા)

માની રાજ્યકક્ષા મંત્રી કુટિર ઉદ્યોગ સહકાર મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉધોગ, વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી

વિશેષ આમંત્રિત

શ્રી કૌશિકભાઇ પટેલ

માન ધારાસચ

આમંત્રિત

શ્રીમતી ગીતાબેન જે. પટેલ

માન, ડે. માર

શ્રી હિતેશ કાંતિલાલ બારોટ. ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી

શ્રી ભાસ્કર ભટ્ટ માન, નેતા, મ્યુનિ શાસક પક્ષ

શ્રી અરૂણસિંહ આર. રાજપૂત માના દંડક, મ્યુનિ. શાસક પક્ષ

શ્રી મહાદેવભાઇ દેસાઇ

માન ચેરમેન રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી

TejGujarati