IMPACT
અહેવાલનો પડઘો
અહેવાલ બાદ તરત જ BOB બેંકે 48.90 લાખના ચેકો 143કર્મચારીઑના ખાતામાં જમા કર્યા
ડીઈઓ કચેરી અને બેંક ઓફ બરોડાની નિષ્ક્રિયતા અને
અક્ષમ્ય બેદરકારીનો ભોગ બન્યા કર્માચારીઓ.
તો બેંકમાંકર્મચારીઓ ના વ્યક્તિગત ખાતામાં ચેકો જમા કરવામાં પણ બેંકના સામે કર્મચારીઓની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આવી
ડિઇઓ કચેરીના અને બેંક ઓફ બરોડા ના બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી પગલાં ભરવાની માંગ.
રાજપીપલા, તા.26
નર્મદા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓના 143 કર્મચારીઓના હકના તફાવતના બીજા હપ્તા ના 48,90,200રૂ. નાનાણાં જમા કરવામાં ડીઈઓ કચેરી અને બેંક ઓફ બરોડાની નિષ્ક્રિયતા અનેઅક્ષમ્ય બેદરકારી અંગેના સમાચાર પ્રગટ થયેલા અહેવાલનો પડઘો પડયોહતો . અહેવાલબાદ ડીઈઑ કચેરીના કર્મચારીએ બેંકમાં પહોંચી બેન્ક ના કર્મચારીઓસાથે મળીને ખાતામાં જમા કરાવ્યા હતા.આમ અહેવાલ નો પડઘો પડયો હતો
જોકે 31માર્ચ નો લેટર તથા કર્મચારીની ચેકલીસ્ટ 18મી એપ્રિલે એટલે 18દિવસ લેટ લીસ્ટ બેન્ક ઓફ બરોડા રાજપીપલા ની બ્રાન્ચમાં કર્મચારીના ખાતામા જમા કરવા મોકલ્યું હતું.પણ સાત દિવસ બેંકમાં ચેક પડી રહ્યા હતા સાત દિવસ પછી રાજપીપલા bob એ ખાતામાં જમા કરવાની તસદી લીધી હતી આમ સરવાળે કર્મચારીને 25દીવસ ના વ્યાજનું નુકશાન ભોગવવું પડ્યું હતું.
પણ આર્થિક નુકશાન કર્મચારીઓને ભોગવવાનો વારો આવ્યો હતો તેના માટે કર્મચારીઑએ જિલ્લા શિક્ષણધિકારી કચેરી તેમજ બેન્ક ઓફ બરોડાને જવાબદાર ઠેરવ્યા હતા.
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા