રામોલ અને મણીનગરમાં મોબાઈલ તથા બાઈકચોરી કરનાર ત્રણ શખ્શને ઝડપી પાડતી રામોલ પોલીસ. – ક્રાઇમ રિપોર્ટર વિકાસ સિંહ રાજપૂત.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનના બે મોબાઈલ સ્નેચીંગ તેમજ મણીનગર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાઓ મળી કુલ્લે ત્રણ અનડીટેક ગુનાનો ભેદ ઉકેલતી રામોલ પોલીસ

TejGujarati