કોબા રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી છાશ વિતરણ કરવામાં આવે છે.

ઓટોમોબાઇલ ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉનાળામા છેલ્લા ૧૫ વર્ષથી છાશ વિતરણ કરવામાં આવે છે. ડો. સોનેજી ગુરુબહેન, ટ્રસ્ટી ગણ નભોઈ દ્વારા કોબા ખાતે આવેલ બોરિયા તળાવ વિસ્તારમા ગરીબોને છાશ વિતરણ સેવા માન જશવંત પટેલ, સ્થાયી સમિતિ ચેરમેન. યોગેશ નાયી પુર્વ સરપંચ. દશરથ પટેલ, લીલાભાઈ દેસાઈ તેમજ આગેવાનો દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું.આ સંસ્થા રાજચંદ્રના આદશઁ કે જે દરેક જીવનું કલ્યાણ થાય તે માટે બિપીન મણિયાર પ્રકાશ શાહ દ્વારા સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું.

TejGujarati