આંબેડકર જ્યંતિ નિમિત્તે વિધાનસભા સામે ર્ડો. બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામા આવ્યા.

ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

*આજે આંબેડકર જ્યંતિ નિમિત્તે વિધાનસભા સામે ર્ડો. બાબાસાહેબ ની પ્રતિમા ને ફુલહાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવા મા આવ્યા.*

*આ કાર્યક્રમ મા પ્રાંત સામાજિક સમરસતા સહ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ભટ્ટ, જિલ્લા અઘ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ મોડિયા, જિલ્લા મંત્રી શ્રી નવીનભાઈ, સહ મંત્રી શ્રી ઘનશ્યામભાઈ, જિલ્લા સંયોજક શ્રી શક્તિસિંહ, નગર અઘ્યક્ષ શ્રી નરેન્દ્રસિંહ, મંત્રી શ્રી વિષ્ણુભાઈ, ચિલોડા પ્રખંડ પ્રમુખ શ્રી નટવરજી તથા અન્ય કાર્યકર્તા બંધુઓ સાથે આ કાર્યક્રમ મા સહભાગી થયા.*

*જય ભીમ*

*જય શ્રી રામ*

TejGujarati