અમદાવાદ ફાયર અધિકારીઓને સલામ….
આજે રાષ્ટ્રીય ફાયર સર્વિસ દિવસ છે ત્યારે અમદાવાદ ખાતે પાલડી વિકાસ ગૃહ ખાતે અસ્થિર મગજના બેન જે ગર્ભવતી હતા અને કુદરતી હાજતે જતા ત્યાં જ બાળકને જન્મ આપી દેતા બાળક ફસાઈ જતા અમદાવાદ ફાયરના 25 જેટલા અધિકારીઓ કર્મીઓએ ઘટના સ્થળે પહોંચતા 25 મિનિટ ની જહેમત બાદ માતા અને બાળકને બચાવી લેવામાં આવ્યું છે.