તેજ ગુજરાતી ન્યૂઝ પરિવાર તરફથી હેત ભીલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ સાથે અભિનંદન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

તેજ ગુજરાતી ન્યૂઝ પરિવાર તરફથી હેત ભીલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ સાથે અભિનંદન

જામનગર ખાતે ધોરણ 6માં અભ્યાસ કરતી લાડલી દીકરી હેત આશા ભીલને આજે 13.04.2022 ના રોજ તેના જન્મદિવસ નિમ્મીતે ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. હેતને આજે પરિવારજનો સખીઓ સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે હેત જીવનમાં પ્રગતિ સાથે ખૂબ આગળ વધે અને ભગવાન તેને તમામ ખુશીઓ પ્રદાન કરે તેવી તેજગુજરાતી ન્યૂઝ અને પરિવાર વતી હાર્દિક મનોકામના સાથે શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.

TejGujarati