થાઈલેન્ડ – પિયુષ પટેલ

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

રંગીન થાઈલેન્ડ

રવિશંકર રાવળ કલાભવન માં ગુરુવાર 23 ઓગસ્ટ થી જાણીતા ફોટોગ્રાફર પિયુષ પટેલ ના ફોટોગ્રાફી એક્સિબિશન નું આયોજન કરાયું છે આ એક્સિબિશન માં તેમને થાઇલેન્ડ ની શહેરી જનજીવન ફોટોગ્રાફી દર્શાવી છે ત્રણ દિવસ ચાલનાર આ એક્સિબિશન નું નામ રંગીન થાઈલેન્ડ રખાયું છે આ એક્સિબિશન 25 ઓગસ્ટ સુધી બપોરે 12 થી સાંજે 6 સુધી જોઈ શકાશે

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares
 • 20
  Shares