શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના પાંચમા વર્ષ ના એપ્લાઇડ આર્ટના વિદ્યાર્થીઓનું ક્લાસવર્કનું એન્યુલ ડિસ્પ્લે અધ્યાપક શ્રી શૈલેષ દવેનાં માર્ગદર્શન હેઠળ તા. 11-4-2022 ના રોજ કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના પાંચમા વર્ષ ના એપ્લાઇડ આર્ટના વિદ્યાર્થીઓનું ક્લાસવર્કનું એન્યુલ ડિસ્પ્લે અધ્યાપક શ્રી શૈલેષ દવેનાં માર્ગદર્શન હેઠળ તા. 11-4-2022 ના રોજ કરવામાં આવ્યું,

જેમાં શ્રી અમિત અંબાલાલ, શ્રી માધવ રામાનુજ, શ્રી મનન રેલિયા, ડો. વૈશાલીબેન શાહ તેમજ અન્ય સિનિયર કલાકારોએ મુલાકાત લીધી હતી. આ ડિસ્પ્લેમાં વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ મેન્યુઅલ વર્ક અને ડિજિટલ વર્કનો સમાવેશ થાય છે. લોકડાઉન ખુલ્યા પછી કોલેજ શરૂ થયાના ખૂબ ટૂંકા સમયમાં દરેક વિદ્યાર્થીએ ખૂબ સુંદર કામ કર્યું છે.


આ ડિસ્પ્લેને આપ સહુ તા.11-04-2022 થી તા.14-04-2022 સુધી સવારે 10 થી સાંજે 7 સુધી નિહાળી શકશો.

TejGujarati