પ.પુ.ગુરુજી અશ્વીનકુમાર પાઠક જીએ પણઉત્તર વાહિની નર્મદા પરિક્રમાં પૂરી કરી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પ.પુ.ગુરુજી અશ્વીનકુમાર પાઠક જીએ પણ
ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાં પૂરી કરી

રાજપીપલા, તા 8
પ.પુ.ગુરુજી અશ્વીનકુમાર પાઠકજીએ આજરોજ રામપુરાથી રામપુરા સુધી 21 કિલોમીટરની ઉત્તરવાહિની પરિક્રમા પુરી કરીહતી .આ પરિક્રમા અવધૂત આશ્રમ-તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવ, રામાનંદ આશ્રમ, સીતારામ બાબા આશ્રમથી નાવડીમાં જવાના રસ્તે,નાવડી થી તિલકવાડા-મણીનાગેશ્વર-કપિલેશ્વર મહાદેવ ગ્રામ-વાસત રેંગણ, કામનાય મહાદેવ મંદિરથી નાવડીમાં બેસીને નર્મદાજી પાર કરી હતી.
રામપુરા નર્મદા કિનારાથી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો
જેમની સાથે નર્મદાપુત્ર સાવરીયા મહારાજ અને અન્ય ભક્તો પણ જોડાયા હતા.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati