ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારાબાઇક રેલી નીકળી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપલા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા
બાઇક રેલી નીકળી

રાજપીપલા, તા 8

રાજપીપલા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા
બાઇક રેલી નગરમાં નીકળી હતી. જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.ખુલ્લી જીપમાં જિલ્લા મહા મન્ત્રી નીલ રાવ, વિક્રમભાઈ તડવી તથાબાઈક પર રેલીમાં કાર્યકરોજોડાયા હતા.

રાજપીપલા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચો પ્રમુખ
દર્શનભાઈ જોશી તથા યુવા મોરચો રાજપીપલા શહેર ની ટિમ દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ એમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઑ,પંચાયતના સદસ્ય હિતેશભાઈ વસાવા યુવા મોરચો નર્મદા જિલ્લાના અધ્યક્ષ ભાઈ ગૌરાંગભાઈ રાજપીપલા શહેર યુવા મોરચો ના તમામ હોદેદારો અને મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તા ઓ રેલીમાં જોડાયા હતા

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati