પોલીસ કોન્સ્ટેબલની પલેખિત પરીક્ષા માટેની કોચિંગ ક્લાસની પુર્ણાહુતિ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પોલીસ કોન્સ્ટેબલની પલેખિત પરીક્ષા માટેની કોચિંગ ક્લાસની પુર્ણાહુતિ

નિવાલ્દા ખાતેપેપર સોલ્યુશન ના મહત્વના પ્રશ્નપેપરનું વિતરણ કરાયું

રાજપીપલા, તા.7

ડેડીયાપાડા સાગબારા તાલુકાના ઉમેદવારો માટે પોલીસ કોન્સ્ટેબલની પ્રેક્ટીકલ પરીક્ષામાં પાસ થયેલા ભાઈ બહેનો માટે લેખિત પરીક્ષા માટે કોઈ પણ ફી લીધા વગર કોચિંગ ક્લાસ છેલ્લા એક માસથી નિવાલ્દાખાતે શરૂ કરવામાં આવ્યો હતોજેની એક માસ પૂરો થતાં એમને પેપર સોલ્યુશન ના મહત્વના પ્રશ્નપેપર આપી તાલીમની પૂર્ણાહુતિ કરવામાં આવીહતી.જેમાં જિલ્લા પંચાયત નર્મદા પ્રમુખ પર્યુષાબેન વસાવા,તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દક્ષાબેન નિવાલ્દા ગ્રામ પંચાયત ના સરપંચ રવિનાબેન ધરમભાઈ, રવિભાઈ ,ટેનર વતસલભાઈ અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં પરીક્ષાર્થી ને શુભેચ્છાઓ પાઠવી હતી.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati