ગુજરાતમાં સૌપ્રથમવાર આપણા દેશની દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ વિશેના ફેસ્ટિવલ માં વપરાતા પહેરવેશ સાથે ફેશન શો લઈને આવી રહ્યા છે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદના મહાન આર્ટિસ્ટ શ્રી અનુજ મુદલિયાર દર વર્ષે જેમ નવી નવી પાઘડીઓ લાવે છે તેવી રીતે હવે ગુજરાતમાં સૌપ્રથમવાર આપણા દેશની દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ વિશેના ફેસ્ટિવલ માં વપરાતા પહેરવેશ સાથે ફેશન શો લઈને આવી રહ્યા છે

આપણા આ ફેશન શો એટલે કલ્ચર fragrance ઓફ ઇન્ડિયા સીઝન વન જેમાં છોકરા છોકરીઓ ઉંમરની કોઈ બાધ નથીઅને kids બધાને એન્ટ્રી છે અને વિજેતાને થાઈલેન્ડની ટ્રીપ આપવામાં આવશે ફર્સ્ટ અને સેકન્ડ માટે ટ્રોફી says અને crown રાખેલ છે રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે આસો માટેનું ગ્રાન્ડ ફિનાલે જયપુરમાં રાખવામાં આવશે

TejGujarati