*ગુજરાત માલધારી મહાપંચાયત આયોજીત* સમગ્ર ગાંધીનગર શહેર અને જિલ્લા માલધારી સમાજ દ્વારા તા.૦૪-૦૪-૨૦૨૨ ના સોમવારના રોજ સવારે ૧૧ઃ ૦૦ કલાકે કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવશે.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

🙏🏻જય માલધારી🙏🏻

*ગુજરાત માલધારી મહાપંચાયત આયોજીત*

સમગ્ર ગાંધીનગર શહેર અને જિલ્લા માલધારી સમાજ દ્વારા તા.૦૪-૦૪-૨૦૨૨ ના સોમવારના રોજ સવારે ૧૧ઃ ૦૦ કલાકે સરકાર દ્વારા પશુપાલકો, માલધારીઓ વિરૂદ્ધ જે કાળો કાયદો પસાર કરવામાં આવ્યો છે. તેના વિરૂદ્ધ કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવા જવાનું હોય સમગ્ર ગાંધીનગર શહેર અને જિલ્લાના માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તો પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને પધારવા વિનંતી.

તાઃ ૦૪/૦૪/૨૦૨૨, સોમવાર

સમય: સવારે ૧૧ઃ૦૦ કલાકે

સ્થળ:- સત્યાગ્રહ છાવણી, સે – 6, ગાંધીનગર…

TejGujarati