Skip to content

ભાજપ મહાનગર શક્તિ કેન્દ્ર ટીફીન બેઠક વોડે નં ૦૯ માં માનનિય શ્રી શંભુજી ઠાકોર, ધારાસભય દ. ગાંધીનગરના શ્રી નિલેષભાઈ પટેલ, ઉ. પ્રમુખ, ભાજપ, તેજલ નાયી, દંડક. મહાનગર પાલિકા, યોગેશ નાયી તેમજ વોર્ડ પ્રમુખ રમેશભાઈ, કોપોરેટર રાજુભાઈ, હિતેશભાઈ એડવોકેટ. મહામંત્રીઓ મહિલા આગેવાનો સાથે ભાજપ કાર્યકર્તા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.