ધોરાજી શહેરમાં આજે સવારે ભગવાન ઝુલેલાલની શોભાયાત્રા કાઢવામાં આવી. – રિપોર્ટર : રશ્મિન ગાંધી અને મીત ગાંધી. ધોરાજી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ધોરાજી શહેરમાં આજે સવારે સિંધી સમાજ યુવક મંડળ દ્વારા ભગવાન ઝૂલેલાલને શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રા ધોરાજીના મુખ્ય માર્ગ ઉપર થાય ને જુલેલાલ મંદિર પૂર્ણ આવતી કરેલ આ શોભાયાત્રામાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્યશ્રી લલીતભાઈ વસોયા ના પુત્ર વરુણ તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ફુલ હાર કર્યા તેમજ ભગવાન ઝૂલેલાલ ના આશીર્વાદ મેળવવા સિંધી સમાજના યુવક મંડળ તેમને સાલ ઓઢાડીને સન્માન કરાયા આ સાથે ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય ટેલિફોન દ્વારા ભગવાનના આશીર્વાદ મેળવવા

TejGujarati