આતુરતાનો અંત: રાજ્યના પોલીસ બેડામાં એકઝાટકે 77 આઇપીએસ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આતુરતાનો અંત: રાજ્યના પોલીસ બેડામાં એકઝાટકે 77 આઇપીએસ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ

પ્રેમસુખ ડેલુને જામનગરના SP બનાવાયા

ગાંધીનગર: ગુજરાતનાં પોલીસ બેડામાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક ઝાટકે 77 IPS અધિકારીઓની બદલી અથવા બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

રાજ્યમાં હાલમાં મહિલાઓ સામેના ક્રાઇમ સતત વધી રહ્યા છે જેના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે એવામાં ટોપના પોલીસ અધિકારીઓના ટ્રાન્સફરના આદેશ આપવામાં આવ્યા છે જેમાં લીના પટેલ, જયપાલ સિંગ રાઠોડ અને નિર્લિપ્ત રૉય જેવા મોટા અધિકારીઓના નામ પણ સામેલ છે.

નોંધનીય છે કે જ્યપાલ સિંહ રાઠોડને રાજકોટના SP બનાવવામાં આવ્યા છે ત્યારે તરુણ દુગ્ગલને ગાંધીનગરની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અમરેલીના એસપી નિર્લિપ્ત રાયને ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી બનાવવામાં આવ્યા છે.

આવો જાણીએ કોની ક્યાં બદલી કરાઈ

TejGujarati