આગામી 3 દિવસ ભારે ગરમીની આગાહી આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર April 1, 2022April 1, 2022K D Bhatt રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી આગામી 3 દિવસ ભારે ગરમીની આગાહી અમદાવાદમાં યેલો એલર્ટ જાહેર કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠા અને પાલનપુરમાં હિટવેવની આગાહી TejGujarati