વિધાનસભા સત્ર દરમિયાન ગાયો અને પશુપાલકોને લઈ બિલ પસાર કરવાનો મામલો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

વિધાનસભા સત્ર દરમિયાન ગાયો અને પશુપાલકોને લઈ બિલ પસાર કરવાનો મામલો

માલધારી સમાજના આગેવાનો વિરોધ પ્રદર્શન કરશે

બિલ વિરુદ્ધ રામધૂન તેમજ સુત્રોચ્ચાર કરશે

માલધારી સમાજના આગેવાનો બીલની હોળી કરી વિરોધ કરશે

બાપુનગર ખાતે માલધારી એકતા સમિતિ દ્વારા કાર્યક્રમનું કરાયું આયોજન

TejGujarati