ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના ઉપાધ્યક્ષનું રાજીનામુ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અરવલ્લી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના ઉપાધ્યક્ષનું રાજીનામુ

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકનું રાજીનામુ

મોડાસાના ટીંટોઈના આગેવાન નારાયણ રાઠોડનું કોંગ્રેસમાંથી રાજીનામુ

સોશિયલ મીડિયામાં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું

સમાજ માટે સેવા કરતો રહીશ,કોઈ પક્ષમાં નહિ જોડાવું:નારાયણ રાઠોડ

ત્રણ દિવસ અગાઉ નવા સંગઠન મામલે નારાજગી દર્શાવી હતી

‘જય જગદીશ હરે’ની પોસ્ટ બાદ હવે રાજીનામુ

TejGujarati