અમદાવાદ
અમદાવાદના ઓઢવ ના વિરાટનગર મા દિવ્યપ્રભા સોસાયટી મા એક જ પરિવાર ના ચાર લોકોની મળી લાશ
અગમ્ય કારણસર પરિવારની હત્યા કરાઈ હોવાની શક્યતા
પોલિસ કાફલો ઘટના પર ઉચ્ચ અધિકારી ઓ સાથે દોડી આવ્યો
વિરાટનગર દિવ્યપભાઁ સોસાયટી ની સામુહિક મૃતદેહો મળવા ની ઘટના નો મામલો
પંદર દિવસ પહેલા રહેવા આવેલ આ પરિવાર ની હત્યા કરાઈ હોવા ની પબઁળ બની શક્યતા
ઘરનો મોભી આ ઘટના બાદ ફરાર થઈ ગયો હોવાના સમાચાર
વૃધ્ધા અને મહિલા તેમજ દીકરા દીકરી હતી કે જેની હત્યા કરાઈ હોવા ની આવી રહ્યી છે વાત બહાર.
કેડ ના ભાગે ઈજા હોવા ની પોલિસ ની પાથમિક તપાસ મા વાત બહાર
આત્મહત્યા કે હત્યા તેને લઈ ને પોલિસ એ તપાસ ના ચક્રો ગતિમાન કયાઁ. ચાર દિવસ પહેલા આ ઘટના ઘટી હોવા નો થયો ઘટસ્ફોટ..
અમદાવાદ સેક્ટર-2 ના JCP ગૌતમ પરમારનું નિવેદન
પ્રાથમિક દ્રષ્ટિએ ચારેય લોકોની હત્યા કરાઈ હોવાની શંકા. શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા