મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લેતા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી. – રશ્મિન ગાંધી. ધોરાજી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ધોરાજી તાજેતરમાં માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી એ રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાત લઈ ધોરાજી સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડ માં માનવસેવા યુવક મંડળ દ્વારા કરતી. સેવાકીય પ્રવૃત્તિઓ જેવી મેડીકલ કેમ્પો રક્તદાન કેમ્પો નિષ્ણાત ડૉક્ટરો ને બોલાવી મેડિકલ સેવાઓ બીન વારસદાર મૃત દેહો ને અંતિમ વિધી અને માત્ર ઠંડા પાણી નું પરબ સબવાહી ની અને માત્ર ટુંકા સમયમાં ૨૮ ચક્ષુદાન કરેલ જેથી ૫૬ વ્યક્તિ ઓને નવી રોશની આપવા માં સહભાગી થયેલ અને હોસ્પિટલ ની બેસ્ટ કામગીરી ગાયનેક વોર્ડ આધુનિક ડાયાલિસીસ સેન્ટર Rtpcr લેબ સહીત ની આધુનિક સેવા ઓ ધોરાજી ને મળી છે. અને વધુ ડૉક્ટર અને સેવા નો લાભ મળે તે અંગે ચર્ચા વિચારણા કરેલ અને માનીય મુખ્ય મંત્રી એ માનવ સેવા યુવક મંડળ ની કામગીરી ને બિરદાવી હતી. આ તકે માનવ સેવા યુવક મંડળ દ્વારા ધોરાજી પધારવા આમંત્રણ પાઠવેલ હતું.

TejGujarati