કારમાંથી અંગ્રેજી દારૂની 24 બોટલ કબજે કરી એકની કરી ધરપકડ આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર March 24, 2022March 24, 2022K D Bhatt જામનગર એ ડિવિઝન પીએસઆઈ એન વી હરીયાણીએ મળેલ ચોક્કસ બાતમીના આધારે સેવરોલેટ કાર સહિત કારમાંથી અંગ્રેજી દારૂની 24 બોટલ કબજે કરી એકની કરી ધરપકડ બીજાની શોધખોળ ચાલુ. TejGujarati