ગુજરાતમાં હેલમેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ થશે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાતમાં હેલમેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ થશે
હેલમેટના કાયદાનું કડકાઈથી પાલન કરાવોઃHC
લોકોની સુરક્ષાની બાબતની અમલવારી થવી જોઈએ:HC
શા માટે સરકાર ઢીલાશ રાખે છે?:HC
સરકારી વકીલે કોર્ટને આપી ખાતરી
નિયમની કડક અમલવારી કરાવાશે: સરકારી વકીલ

TejGujarati