કાશ્મીર ફાઇલ્સ જોવા પ્રોજેક્ટર મૂકાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

કાશ્મીર ફાઇલ્સ જોવા પ્રોજેક્ટર મૂકાયા

અમદાવાદના ખોખરા ના રાધે બંગ્લોઝ વિભાગ-૧ ના કોમન પ્લોટ મા પોજેકટર પર કાશ્મીર ફિલ્મસ ને નિહાળવા પોજેકટર મુકાયા હતા.

સોસાયટી ના 500 સભ્યો સાથે સામાજિક અગ્રણી ઓ અને સોસાયટી ના આયોજકો એ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

દેશભર મા પ્રસારિત થયેલ કાશ્મીર ફિલ્મસ ને લઈ ને શહેરીજનો દ્વારા પ્રતિભાવો આપ્યા હતા.

કાશ્મીરી પંડિતો પર ૯૦ ના દશકા મા થયેલ અત્યાચારો ને લઈ ને ફિલ્મ નિહાળ્યા બાદ શહેરીજનોના હ્દય દવીઁ ઉઠ્યા હતા અને ફિલ્મને વખાણી હતી.

TejGujarati