ગાંધીનગર પહેલી વાર ઇતિહાસમાં 20થી વધુ ગુજરાતી એકસાથે બની શકે છે IPS
સૌથી વધુ મહેસાણા જિલ્લાના વતની 5 DYSPની પસંદગી કરવામાં આવી. અમદાવાદના 4 અને કચ્છના 3 Dyspની પસંદગી. નોમિનેટ થવા વાળા અધિકારીઓમાં પન્ના મોમાયા, અમદાવાદના ડો હર્ષદ પટેલ, રાજેશ ગઢિયા સહિત આશરે 25 dysp અધિકારીનો સમાવેશ થશે. 20થી વધુ IPS નોમિનેટ થશે જે અંગે ગૃહ વિભાગ કરી રહ્યો છે કામ: આશિષ ભાટિયા, DGP